એસ.ટી. વિભાગમાં કંડકટર ની ભરતી માટે KNOWLEDGE POWER બુક વર્ષ –2018
KNOWLEDGE POWER પ્રકાશન ગુજરાત નું એક જાણીતું અને વિશ્વસનીય પ્રકાશન છે. આ અગાઉ અમે TET-1,TAT,TET-2,HTAT,રેવન્યુ તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, રેલવે ભરતી જેવી સફળ બુકો આપી ચૂક્યા છે. અને દરેક પરીક્ષામાં અમારી બુકમાંથી 65 થી 70 % જેવા પ્રશ્નો પૂછાય છે.
આ બુક PAYTM થી પેમેન્ટ કરીને પણ મેળવી શકસો. PAYTM દ્વારા બુક મેળવવા માટે 9904643643 નંબર પર સંપર્ક કરો.હાલ GSRTC ભરતી બોર્ડ દ્વારા ૧૯૯૭ જેટલી કંડકટરની જગ્યાઓ માટે મોટા પાયા પર ભરતી બહાર પડેલી છે. ત્યારે આ પરીક્ષાઓ ની તૈયારી કરતા અને રેલવે માં નોકરી મેળવી સરકારી નોકરીની સાથે સાથે દેશ સેવા કરવા થનગની રહેલા મિત્રો માટે કંડકટરની પરીક્ષાની સિલેબસ મુજબ બનાવેલી 2018 ની લેટેસ્ટ આવૃત્તિ નુ પુસ્તક રજૂ કરતા અમે હર્ષ અનુભવીએ છીએ. મિત્રો,અમારો ધ્યેય હંમેશા નફા કરતાં ઉમેદવારોને મદદરૂપ થવાનો વધારે રહ્યો છે. જે અમે વર્ષોથી ચાલતી અમારી વેબસાઇટ www.kjparmar.in અને www.tethtatguru.org દ્વારા સાબિત કર્યું છે. અને TET-1, TET-2, HTAT અને TAT ,પરીક્ષામાં પણ બુક દ્વારા ઉમેદવારોને મદદરૂપ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે

ઓનલાઇન બુક કરાવવા માટે અહીં ક્લીક કરો
-:અમારી બુકની વિશેષતાઓ :-
સૌ પ્રથમવાર QR CODE ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા વિડીયો સ્વરૂપે માર્ગદર્શન.અમારી બુકમાં દરેક મુદ્દો પૂર્ણ થયા બાદ એક QR CODE આપેલો છે. આ QR CODE તમારા મોબાઇલમાં સ્કેન કરવાથી તે મુદ્દાને લગતો વીડીયો YOU TUBE માં Play થશે. જેના દ્વારા તમે વિશેષ જ્ઞાન મેળવી શકસો.કંડકટર પરીક્ષાની તૈયારી માટે સીલેબસ મૂજબ તમામ મુદ્દાઓની વીસ્તૃત છણાવટ સાથેની એક માત્ર બુક.આ બુક ની સાથે 5 પેપર સેટની એક બુકલેટ સંપૂર્ણ ફ્રી આપવામા આવશે.
-:બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-
મોટર વ્હિકલ એકટ-1988પ્રાથમિક સારવાર અંગેની કંડકટરની ફરજોઈલેકટ્રોનીક ટીકીટ મશીનRTO ને લગતા સવાલ જવાબભાડું ગણવાની રીતકંડકટરની ફરજો,કાર્યોસામાન્ય જ્ઞાનસામાન્ય વિજ્ઞાનઇતિહાસભૂગોળગુજરાતી વ્યાકરણઅંગ્રેજી ગ્રામરગાણિતિક સજ્જતામાનસિક સજ્જતા ( મેન્ટલ એબીલીટી)વર્તમાન પ્રવાહો ( કરંટ અફેયર્સ)

કુલ પેજ 336 + 40 પેજની પેપરસેટની બુકલેટબુકની કિંમત રૂ. 290ઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 10 %નેટ ખરીદ કિંમત રૂ. 260
આ બુક PAYTM થી પેમેન્ટ કરીને પણ મેળવી શકસો. PAYTM દ્વારા બુક મેળવવા માટે 9824348980 નંબર પર સંપર્ક કરો.